ચાલતી પટ્ટી

" દારૂ બંધી નો કડક કાયદો બનાવવા માટે ઠાકોર સેના ને કોટી કોટી પ્રણામ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના બનાસકાંઠા જિલ્લા સમિતિ આપનુ હાર્દિક સ્વાગત કરે છે."

29 November 2020

Click here

 

પ્રધાનમંત્રી
*【 PMAY(G) માં આવાસ સહાય】*
●મેદાઆવાસ યોજના (ગ્રામીણ) (પી.એમ.એ.વાય.)
ની વિસ્તારના નવા આવાસ માટે અવાસદીઠ સહાય *રૂ.૧૨૦૦૦૦/-*
● પહાડી વિસ્તારના નવા આવાસ માટે અવાસદીઠ સહાય *રૂ.૧૩૦૦૦૦/-*
● લાભાર્થીઓને *રૂ.૭૦૦૦૦/-* સુધીની યોજના હેઠળ લોન મળવાપાત્ર
● સ્વચ્છ ભારત મિશન(ગ્રામીણ) હેઠળ શૌચાલય બાંધકામ માટે કન્વર્જન્સથી મળવાપાત્ર રકમ *રૂ.૧૨૦૦૦/-*
● મહાત્મા ગાંધી નરેગા યોજના હેઠળ આવાસ બાંધકામ માટે ૯૦ દિવસની મજૂરી માટે મળવાપાત્ર રકમ *રૂ.૧૭૨૮૦/-*
● લાભાર્થી ને કુલ મળવા પાત્ર સહાય *રૂ.૧૪૯૨૮૦/-*

√ આવાસ યોજનાને લાગતી કોઈ પણ તકલીફ માટે *ઓનલાઈન ફરિયાદ* કરી શકાશે
https://www.vaghsingthakorsena.blogspot.com/2020/06/pradhan-mantri-awas-yojana-apply-for.html

https://ruraldev.gujarat.gov.in/pm-awaas-yojana-guj.htmClick here