ચાલતી પટ્ટી

" દારૂ બંધી નો કડક કાયદો બનાવવા માટે ઠાકોર સેના ને કોટી કોટી પ્રણામ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના બનાસકાંઠા જિલ્લા સમિતિ આપનુ હાર્દિક સ્વાગત કરે છે."

30 November 2020

Click here

Click here ⭕ *ચૂંટણી કાર્ડની સંપૂર્ણ માહિતી👌*


🔹ઓનલાઇન નવું ચૂંટણી કાર્ડ કઢાવો 

🔹મતદાર યાદીમાં તમારું નામ છે કે નહીં જુઓ ઓનલાઇન 

🔹નામ , અટક , જન્મતારીખ, ફોટો વગેરે ઓનલાઇન સુધારો કરાવો

🔹તમારી વિધાનસભા બદલો 

🔹 ચૂંટણી કાર્ડ ખોવાઈ ગયું નવું મંગાવો ઓનલાઇન

29 November 2020

Click here

 

પ્રધાનમંત્રી
*【 PMAY(G) માં આવાસ સહાય】*
●મેદાઆવાસ યોજના (ગ્રામીણ) (પી.એમ.એ.વાય.)
ની વિસ્તારના નવા આવાસ માટે અવાસદીઠ સહાય *રૂ.૧૨૦૦૦૦/-*
● પહાડી વિસ્તારના નવા આવાસ માટે અવાસદીઠ સહાય *રૂ.૧૩૦૦૦૦/-*
● લાભાર્થીઓને *રૂ.૭૦૦૦૦/-* સુધીની યોજના હેઠળ લોન મળવાપાત્ર
● સ્વચ્છ ભારત મિશન(ગ્રામીણ) હેઠળ શૌચાલય બાંધકામ માટે કન્વર્જન્સથી મળવાપાત્ર રકમ *રૂ.૧૨૦૦૦/-*
● મહાત્મા ગાંધી નરેગા યોજના હેઠળ આવાસ બાંધકામ માટે ૯૦ દિવસની મજૂરી માટે મળવાપાત્ર રકમ *રૂ.૧૭૨૮૦/-*
● લાભાર્થી ને કુલ મળવા પાત્ર સહાય *રૂ.૧૪૯૨૮૦/-*

√ આવાસ યોજનાને લાગતી કોઈ પણ તકલીફ માટે *ઓનલાઈન ફરિયાદ* કરી શકાશે
https://www.vaghsingthakorsena.blogspot.com/2020/06/pradhan-mantri-awas-yojana-apply-for.html

https://ruraldev.gujarat.gov.in/pm-awaas-yojana-guj.htmClick here

ગેસ સબસીડી ચેક કરો ઓનલાઇન

 ગેસ સબસીડી ચેક ઓનલાઇન. તમારા મોબાઇલ મા

 https://ebharatgas.com/ebharat/forHome/home.html

9 January 2019

ચાલો અંબાજી  ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના આયોજિત એકતા યાયા  મા આપ સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહો એવી વિનંતી   વાઘસિંગ ઠાકોર     ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના  સંગઠન મંત્રી                           જય શ્રી અંબે                   

5 December 2017

ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના www.vaghsingthakorsena.blogspot.com

10 September 2017

Thakor sena

2 October  maha sabha in gandhingar
 Jay mataji 

21 December 2016

તમામ પ્રકારના ફોર્મ ડાઊનલોડ કરવા માટે ( અહીં ક્લિક કરો

19 December 2016

મારા વહાલા ઠાકોરો ક્ષત્રિય ઠાકોર સેના આપણા અધિકારો માટે રાત દિવસ એક કરી રહી છે માટે આપણા અધિકારો માટે લડો અંદર અંદર નહીં. 

વાઘસિંગ ઠાકોર 
                              રાજવંશી ક્ષત્રિય ઠાકોર
                              શ્રી રામ
                                      આઝાદી ના શુરવીર યુધ્ધા

રાજા ભરતસિંહ 

*સમાજથી ભાઇચારો રાખો*
*બીજાના દૂ:ખ* *માભાગીદારી રાખો*
*ચાહે લોકો ગમે તે કરે*
*તમેએક જવાબદારી રાખો સમય આવે સમાજ માટે ખપી જવા ની તૈયારી રાખો*
*મૂશીબતો તો ઘણી આવશે*
*તમે એક હોશિયારી રાખો*
*સફળતા મળશે જરૂર આ જંગ માં આપણા ને લડાઇ વિશ્ર્વાસ ની ચાલૂ રાખો*
*વજનલાગશે આ વાત નો*
*હલકા મન ને ભારે રાખો*

*(મન જીત્યા તો જગ જીત્યા)*
*કાયમ તમારી ખૂદદારી રાખો*
વાઘસિંગ ઠાકોર




x

28 October 2016

અંતર ના કોડિયા ને સ્નેહ થી દીપાવજો,
હૈયે હરખ ના તોરણ સજાવજો, આંગણે આવકાર ની રંગોળી રચાવજો,
આવી છે દિવાળી દિલ થી મનાવજો....
કોઈક ના મુખ પર મીઠું સ્મિત રેલાવજો,
તિમિર ને દુર કરી ક્યાંક ઓજસ પથરાવજો,
વેર ઝેર ની ગાંઠો ને પ્રેમ થી છૂટી કરાવજો,
આવી છે દિવાળી દિલ થી મનાવજો...
નુતન વર્ષ ને મન ભરી ને વધાવજો
લાભ પાંચમના અને 6નવેમ્બરે ગાંધીનગર આવજો ગુજરાત ક્ષત્રીય ઠાકોર સેના ના તાંતણે બંધાજો
સમાજ માંથી આ વ્યસનરૂપી આ રાક્ષસ ને ભગાડજો
જીવન ના તમામ સ્વપ્ન ને સાકાર કરી બતાવજો,
અંતર ની અભિલાષા એજ છે,
આવી છે દિવાળી એને દિલ થી મનાવજો...



28 June 2015

પુરણ ગોંડલિયાની વેબસાઇટ: સરકારની યોજના

પુરણ ગોંડલિયાની વેબસાઇટ: સરકારની યોજના: ૧.ગરીબી રેખા હેઠળ જીવતા (BPL) લોકોને વિનામુલ્યે ૪૫૦ જેટલી વિવિધ બિમારીઓની સારવાર માટે ૨ લાખ સુધીની સારવાર મફત - "મા " યોજના- આના...